ભાવનગર શહેરના જશોનાથ સર્કલ નજીક અકસ્માતની ઘટના બની હતી. જે બનાવો અંગે જાણવા મળતી વિગતો અનુસાર જશોનાથ સર્કલ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને લીધા હતા. જેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને લઈને લોકોના ટોળા એકથા થયા હતા. અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ મામલે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.