દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ લંપી વાયરસનો પ્રકોપ ફરી એકવાર જોવા મળી રહ્યો છે ખંભાળિયામાં 8 જેટલી પશુમાં વાયરસના લક્ષણો દેખાયા છે... ગાયોની સારવાર હાલ ખંભાળિયામાં બળદ આશ્રમમાં ચાલી રહી છે .. બળદ આશ્રમ ના સંચાલક દેશૂર ગઢવી ના જણાવ્યા અનુસાર, સંક્રમિત... ગાયોની સારવાર માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે