મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં 88, 936 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઈ અને કડાણા ડેમમાંથી હાલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ માંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના ગામોના લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે અને તકેદારી રાખવા પણ અપીલ કરાઈ છે.