માંગરોળ મકાન દુર્ઘટનાના પ્રકરણે આમ આદમી પાર્ટી એ મૃતક પરિવારજનોને સાથે રાખી આવેદનપત્ર આપ્યું માંગરોળ શહેરના ગાંધી ચોકમાંથી રેલીનું આયોજન કરી લીમડા ચોક તરફ જઈ અને જેલ રોડ થી મામલતદાર કચેરીએ જઈ મામલતદાર માંગરોળને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગરોળ મકાન દુર્ઘટનાના પ્રકરણે આમ આદમી પાર્ટી અમૃતા પરિવારજનોને સાથે રાખી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જેમાં પરિવારજનોને ફરિયાદીના બનવા બાબતે તેમજ તેમજ શહેરની જર્જરિત કરાયેલ બિલ્ડીંગો નું ડિ