સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વઢવાણ તાલુકાના વઢવાણ ખારવા ગોમતા બલદાણા તરફ જતા મુખ્ય માર્ગના ફૂલોની દીવાલોમાં કલરકામ તેમજ વૃક્ષોના સ્થળ પર કલર કામ કરવામાં આવ્યું અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુસર આ કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી