લીંબડીના ભાવેશભાઈ રમેશભાઈ મકવાણા વઢવાણ થી લીંબડી ખાનગી વાહનમાં જતા હતા તે દરમિયાન પટોળા ના કિંમતી રેસા ભરેલ બેગ વાહનમાં ભુલી જતા આ અંગે નેત્રમ ની ટીમને જાણ કરતા નેત્રમ ની ટીમે કેમેરાની મદદથીવહન માલિકને શોધી રૂપિયા 25 હજારની કિંમતના રેસા ભરેલી બેગ ભાવેશભાઈને પરત કરી ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.