# Jansamasya : નગરપાલિકા સંકુલમાં સમસ્યાઓથી કંટાળેલા અને રોષે ભરાયેલા ઈસમોએ કર્યોં કાદવ કીચ્ચડ. ત્યારે શહેરના રામનગર તૅમજ સર્વોદય સોસાયટી જેવા વિસ્તારોમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ કાયમી નિવારણ ન આવતા અમુક ઈસમો દ્વારા મહે. નગરપાલિકા સંકુલમાં ગંદા દુર્ઘધયુક્ત ગંદા પણી, કાદવ કીચ્ચડ જેવી ગંદકીથી ભરેલી ડોલો ઠાલવાઈ હતી.બીમારિયો થતા અમુક ઈસમોએ કર્યોં હોબાડો.