ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન 96,600 નો વિદેશી દારૂનો જથ્થો છૂટી પડ્યો હતો જેમાં ગરબાડા પોલીસે પીકપ ગાડી મળી. કુલ રૂપિયા 3,96,600 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આરોપીને ઝડપી પાડ્યા ગરબાડા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.