આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપરથી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયેલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સમગ્ર ગુના ની તપાસ કરી રહેલા નડિયાદ એસીબીના પીઆઇ જે એસ પટેલે જણાવ્યું હતું કે આરોપી ઉસ્માન ગની ને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા