Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી શહેરની શક્તિ સોસાયટીમાં વરસાદને કારણે વિધવા બહેનનું મકાન ધરાશાયી, સરકારી સહાયની માંગ કરાઇ..

Morvi, Morbi | Sep 5, 2025
ગઈકાલે મોરબીમાં આવેલા ભારે પવન અને વરસાદને કારણે શહેરના શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં મકાનમાલિક જાગૃતિબેન કાનજીભાઈ ઉભડીયા, જેઓ વિધવા છે અને તેમની આર્થિક સ્થિતિ નબળી છે, તેમને ભારે નુકસાન થયું છે. સામાજિક કાર્યકર વિનોદભાઈ પરમારએ આ મામલે સરકારને તત્કાલ સહાય આપવા માટે માંગ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us