આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા નું ઇલેક્શન આવી રહ્યું છે તે બાબતે જે પણ યુવાઓ અને સ્થાનિક આગેવાનો પોતાના મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય એવા લોકો આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ની જાહેરાત કરી છે જે ફોર્મ ભરીને આમ આદમી પાર્ટી ની સમિતિ એ ફોર્મ ચકાસી આગામી ચૂંટણીમાં જાહેર જનતામાંથી ઉમેદવારો પસંદ કરશે.