ભાભર તાલુકામાં પણ આગાહી મુજબ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આબાસણા ફીડર ની મુખ્ય વિજલાઈન ઉપર ખેતરમાં ભારે પવન અને વરસાદના કારણે મોટું જાડ ધરસાઈ થયું છે જે મુદે જાગૃત નાગરિક દ્વારા ભાભર GEB માં જાણ કરવા છતાં કોઈપણ સ્ટાફ ન આવ્યો અને વાહન ન હોવાનું જણાવતા અને ખેડૂતોના જીવ જોખમમાં મુકતા જગુટ નાગરિક દ્વારા સોસીયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરી ભાભર તાલુકામાં GEB દ્વારા પ્રિ મોનસૂન ની કામગીરી સામે અને સ્ટાફ ની બેદરકારીઓ સામે સવાલ ઉઠાવી કાયદેસરની કરાયવહી