પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે.ત્યારે રાધનપુર પંથકના અસરગ્રસ્ત રાધનપુર, સાંતલપુર તાલુકાના ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે અને અસરગ્રસ્ત સમી તાલુકાના ખેડૂતોને વળતર સહાય માટે બાદબાકી કરવામાં આવી છે.ત્યારે આ તકે આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે સમી તાલુકાના ખેડૂતોને પણ પાક નુકશાનનું વળતર મળે તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ કિશાન