મરીન પીપાવાવ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલ અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢ્યો અને તેને મૂળ માલિકને પરત આપ્યો.આ અભિયાનથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધે છે તેમજ પોલીસની સેવા-સુરક્ષા પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.