મહીસાગર જિલ્લામાં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ તાલુકાઓમાં સેજા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા પોષણ ને લગતા વિવિધ સૂત્રો અને બેનર્સ પણ જાગૃતા માટે લગાડવામાં આવ્યા હતા જેમાં સરકારની વિવિધ યોજનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થીઓ જેવા કે સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ તેમજ છ માસથી ત્રણ વર્ષના બાળકો ને સરકારનું વિનામૂલ્ય ટેક હોમ રાશન આપવામાં આવ્યું હતું આ પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.