જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માટે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં પાંચ સિનિયર હાઉસ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં યોજાઈ હતી. શિવાજી હાઉસ ચેમ્પિયનશિપ વિજેતા તરીકે ઉભરી આવ્યું