Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: ગુજરાત બાર એસો. દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન દિલીપ પટેલનું સન્માન કરાયું

Rajkot East, Rajkot | Sep 1, 2025
આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ ગુજરાત બાર એસો. દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન દિલીપ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન દિલીપ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે કો. એડવોકેટ દિલીપ પટેલે તમામ શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us