Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: કોંગ્રેસ કાર્યકરો દ્વારા સૌ. યુનિમાં કરાયેલ તોડફોડ અંગે કુલપતિશ્રીનું નિવેદન: જાહેર મિલકતના નુકસાન બદલ કાર્યવાહી થશે

Rajkot, Rajkot | Sep 9, 2025
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાયેલ તોડફોડ મામલે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો કોંગ્રેસ કાર્યકરો દ્વારા જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us