તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.તાપી જિલ્લા ના ઉચ્છલ ખાતે રવિવારના ૧૦ કલાકની આસપાસ ધારા સભ્ય જયરામ ભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૂરજ વસાવા દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું જે કાર્યકમ પ્રધાન મંત્રીના મન કી બાત અંતગર્ત રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવતા હોદેદારો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું.