સચિન શંકરભાઈ વણકર રહેવાસી મૂળ રહે ઘડિયા તાલુકો કપડવંજ હાલ રહે અમદાવાદ ના એ ફોન કરી બાલાજી આર્કેડ ખાતે આવેલ જનતા હોસ્પિટલ ના ડોક્ટરને કહેલ કે મને નોકરી ની જરૂર છે મને નોકરીયે રાખો.સચિન ને હર્ષિલભાઈ ડોક્ટરે જનતા હોસ્પિટલમાં નોકરીએ રાખ્યો હતો.સચિન હોસ્પિટલના ડ્રોવર માંથી આશરે ત્રણ દિવસની ઓપીડીના રકમ રૂપિયા 1 લાખ 57 હજાર ની ચોરી કરી નાસી ગયેલ.સમગ્ર મામલે હર્ષિલભાઈ ડોક્ટરે જનતા હોસ્પિટલમાં ચોરી થવા બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.