ગારીયાધાર નગરપાલિકામાં ચીફ ઓફિસરના અનિયમિત તાથી લોકોના કામો અટવાયા છે ત્યારે ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસરને દામનગર નો ચાર્જ આપવામાં આવ્યો હોવાથી ગારીયાદારમાં વધુ સમય ફાળવી શકતા ન હોવાથી લોકોના કામો અટક્યા છે ત્યારે ગારીયાધાર માં કામો અટકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે