મંગળવારના 4:30 કલાકે બનેલી ઘટના મુજબ ધરમપુર તાલુકાના હનુમાન ફળિયામાં વીજતરની ડીપી ઉપર થાંભલામાં કામ કરી રહ્યા હતા. જે દરમિયાન તમને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. અને ઇજાગ્રત બનતા તાત્કાલિક ધોરણે તેઓને સારવાર હેઠળ ધરમપુરની સાઇનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેહ