મોરબી રોડ પર આવેલ ઓમ પાર્કગજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન સિંધુ ની થીમ પર ગણેશ ભંડારનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે આ પંડાલના આયોજકે આજે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગણપતિ દાદા આર્મી મેનના રૂપમાં બિરાજમાન છે.તેઓએ જાહેર જનતાને પણ અહીં દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.