Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: ITI-પલસાણા ખાતે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક: તા.૩૦ ઓગષ્ટ સુધી ફોર્મ ભરવા અનુરોધ

Palsana, Surat | Aug 25, 2025
આઈ.ટી.આઈ-પલસાણા ખાતે ચાલુ વર્ષે ફીટર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપેરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, વેલ્ડર, મિકેનિક ડીઝલ, સોલાર ટેકનિશિયન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ તા.૩૦/૦૮/૨૦૨૫ સુધીમાં આ સંસ્થા ખાતેથી અથવા ઓન લાઇન ફોર્મ ભરવા સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા- પલસાણાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us