શનિવારના 5:30 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના નેશનલ હાઇવે નંબર 48 ડુંગરી સોનવાડા હાઇવે પાસે નવસારીના કારના ચાલક ટ્રાફિકથી બચવા માટે સર્વિસ રોડ ઉપરથી કાર કાઢવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન સર્વિસ રોડ પર પડેલા ખાડામાં વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતીહ જોકે ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી.