વિશ્વસ્તરે ભારતને હોકીમાં નામના અપાવનાર અને હોકીના જાદૂગર તરીકે પ્રખ્યાત એવા ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને પ્રતિવર્ષ દેશમાં 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે 'રાષ્ટ્રીય રમત-ગમત દિવસ'ને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમત-ગમત મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આપી સમગ્ર વિગતો.