આરોપી ઈદાયત સોલંકી રમેશભાઈ વણઝારા તથા વિજયભાઈ તડવી જેવો સિસોદ્રા ગામે આમલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપિયા 9,300 તથા દાવ કરનાર રૂપિયા ૧૯૦૦ તથા કુલ મુદ્દા માલ 11200 ના સાથે આ ત્રણ આરોપીઓને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે