Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકા જિલા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા એ ઘેડમાં 139 કરોડના કામોમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ મુખ્યમંત્રીને મોકલ્યા

Khambhalia, Devbhoomi Dwarka | Aug 27, 2025
પાલભાઈ આંબલિયા એ ઘેડમાં 139 કરોડના કામોમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ મુખ્યમંત્રીને મોકલ્યા મુખ્યમંત્રીને ઇમેઇલ દ્વારા પત્ર, ભ્રષ્ટાચારના 2 વિડિઓ પણ મોકલ્યા *139 કરોડના કામોમાંથી માત્ર 9 કરોડના જ કામો થયા હોવાની શંકા પાલ આંબલિયા એ વ્યક્ત કરી* *વર્તુ નદીમાં ઝાડી ઝાખરા સાફ કરવાના કામોના વિડિઓ મોકલ્યા* *વર્તુ નદીના પુલમાં ઝાડી ઝાખરા ભરાઈ ગયા હોવાના વિડિઓ મોકલ્યો*
Read More News
T & CPrivacy PolicyContact Us