જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ બાવલાભાઈ નોતીયાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જોડીયા-રાજકોટ રૂટની બસ કે જે જોડીયા રાત્રી રોકાણ કરતી હતી અને સવારે ૬ વાગ્યે જોડીયાથી ઉપડતી તે કોરોના કાળ બાદ ધ્રોલ એસ.ટી.ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવી હતી, સરપંચ અને ગ્રામજનોની રજૂઆત બાદ ફરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.