Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: હાપા નજીક આવેલ રેલવે ક્રોસિંગ વચ્ચે માલગાડી ટ્રેન અટવાતા ટ્રાફિક જામથી વાહનચાલકોમાં રોષ #jansamasya
Jamnagar City, Jamnagar | Sep 11, 2025
જામનગરના હાપા નજીક ગઈકાલ રાત્રે રેલવે ક્રોસિંગ વચ્ચે જ એક માલગાડી ટ્રેન અટવાઈ ગઈ હતી. જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થયું હતું, ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!