Download Now Banner

This browser does not support the video element.

ફતેપુરા: કલેકટરે કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજી પ્રાંત અધિકારીઓ,મામલતદારો તથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

Fatepura, Dahod | Mar 19, 2025
તારીખ 19 માર્ચ 2025 ના રોજ દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાયદો અને વ્યવસ્થા ની બેઠક યોજીને જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us