મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે અને પ્રાકૃતિક શાકભાજી સહિતના પાકોમાં ખેતી કરે અને પ્રાકૃતિક કૃષિની સમજ કેળવે એ હેતુથી આત્મા પ્રોજેકટ પોરબંદર અને આત્માના શ્રી ભરત ગોસ્વામી માર્ગદર્શન હેઠળ સારંગપુરના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ મુલાકાત કરાવી હતી અને કે.વિ.કે નાના કાંધાસર ખાતે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.