છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બનેલા ચાર પુલો ઉપર ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો હતો. ડુંગરવાંટ ગામ પાસે ભારજ નદી પર નાં પુલ ઉપર ગાબડું પડ્યું છે. તેજગઢ થી ડુંગરવાંટ જાંબુઘોડા તરફ ડાયવર્ઝન અપાયું હતું. ડુંગરવાંટ ગામ પાસે ભારજ નદી પર નાં પુલ ઉપર ગાબડું પાડતા આ પુલ પણ જોખમી બન્યો છે. વધુમાં શેખર રાઠવા અને પ્રવીણ રાઠવા એ શું કહ્યું? જુઓ.