Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: દેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં ૩૦ કરોડના ખર્ચેસાત રસ્તાઓ તૈયાર થશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ

Dediapada, Narmada | Aug 22, 2025
દેડિયાપાડા તાલુકાના છ મહત્વના રસ્તાઓ અને તિલકવાડા તાલુકાનો એક રસ્તાને રાજ્ય સરકારમાંથી મંજૂરી મળી છે. દેડિયાપાડા તાલુકાના બલ થી ટેમરી ફળિયાનો રસ્તો કણજી ખાલ ફળિયાથી કુડંલ ફળિયાને જોડતો રસ્તો , સરીબાર સ્કુલ ફળિયા થી ખામન નાલ રોડ , માથાસર મસ્કી ફળિયા રોડ , માથાસર સરવાણિયા , નીચલી માથાસર થી ઉપલા ફળિયા રોડ , સાવલી બધેલી ઓડબીયા કેસરપુરા રોડ કુલ મળીને આ ૭ રસ્તાઓ આશરે રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર થશે. રસ્તાની કામગીર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નર
Read More News
T & CPrivacy PolicyContact Us