બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જે મામલે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં રોષ જોવા મળ્યો છે.જેના ભાગરૂપે આજે પાટણના બગવાડા દરવાજા ખાતે આ બંને નેતાઓનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું