પાદરા પોલીસ મથકે આવનાર હિન્દુ ધર્મના ગણેશ વિસર્જન અને મુસ્લિમ ના ઈદે મિલાદ તહેવારો શાંતિ ભર્યા માહોલમાં ઉજવાય તેમજ બંને કોમનો ભાઈચારો કાયમ રહે સાથે સોશિયલ મીડિયા અને ડીજે પર કોઈપણ ધર્મના લોકોની લાગણી દુબઈના તેવા પ્રકારે હોવા જોઈએ તમામ ગણેશ ભંડારોની નોંધની પોલીસ મથક ખાતે કરાવવાની રહેશે વગેરે બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી