કરજણ નદીમાં અચાનક મોટી માત્રામાં પાણી આવતા કરજણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ત્યારે તેની પર બનાવેલો પુલ રાજપીપળા અને રામગઢને જોડતો વધુ નુકસાન થયું હોય ત્યાં પણ જાણવા મળ્યું છે આ પુણ્ય નુકસાન થયું હોય અવરજવર બંધ કરી દેવામાં આવી છે છતાં પણ કેટલાક લોકો હજુ પણ અવર-જવર કરી રહ્યા છે. કરજણ નદીમાં પાણી આવતા જીવી રાજપીપળામાં વાતો લોકવાયું ફેલાતા કેટલાક લોકો કરજણ નદી ખાતે પાણી જોવા માટે પણ આવી પહોંચ્યા હતા.