મંગળવારના એક કલાકે કરાયેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો દબાણ અને કાયદો નો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે પત્રકારો લોકશાહીના ચોથા આધાર સ્તંભ તરીકે દરજ્જો નિભાવે છે ભ્રષ્ટાચાર ગેરિતી અને જનહિત ના મુદ્દાઓ ઉઠાવે છે અને ઘણી બાબતોમાં પત્રકારોને દબાવવા માટે કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે જેને અનુલક્ષીને તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય ધરમપુર દ્વારા આજરોજ ધરમપુર પ્રાંત મારફતે લેખિત રજૂઆત કરી