બોટાદ જીએબી પાછળ અને રેલવે પટણીની બાજુમાં રહેતા લોકોને ચાલવા માટે મોટી સમસ્યા સર્જાય છે ગટર લાઈન તોડી પાડવાના કારણે રસ્તા પર દબાણ થયું છે ત્યારે ત્યાંથી પસાર થતા લોકોને આવવા તેમજ જવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી