Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: બાલાજી હોલથી બિગ બાઝાર સુધી ભારે ટ્રાફિક જામ,વાહન ચાલકો પરેશાન #jansamsya

Rajkot, Rajkot | Sep 29, 2025
આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ શહેરના બાલાજી હોલ થી બિગ બજાર સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે અને ટ્રાફિક સમસ્યા હડવે કરવામાં આવે તેવી માગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us