This browser does not support the video element.
લખપત: વિથોણ ખેતાબાપા તીર્થ મધ્યે અબડાસા વિધાનસ ભાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
Lakhpat, Kutch | Aug 30, 2025
“પ્રશિક્ષણ વર્ગ એટલે કાર્યકર્તા નું વૈચારિક, નૈતિક અને માનવીય મુલ્યો નું ઘડતર કરતી શાળા” નખત્રાણા તાલુકાના વિથોણ ખેતાબાપા તીર્થ મધ્યે અબડાસા વિધાનસભા ના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના શક્તિકેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મળ્યું.