અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ આજરોજ શુક્રવાર બપોરે 1 કલાકે,મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે વોટચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ કરી લોકશાહી ના મૂળભૂત સિદ્ધાંતો સાથે છેડછાડ કરવા.મતદાર યાદીમાં ખામીઓ,બોગસ એન્ટ્રીઓ તેમજ સત્તાનો દુરુપયોગ કરી પ્રજાના હક્કનું હનન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથ