સાબરમતી નદીમાં પાણી છોડવાનું હોવાથી તંત્ર હરકતમાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અસરગ્રસ્ત થાય તેવા ગામડાઓમાં પહોંચ્યા મોડી રાત્રે પણ ગામડાઓમાં લોકોને સ્થળાંતર માટે કરાયેલ જગ્યાએ ખસી જવા માટે સૂચન કર્યું ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેડા અને માતર તાલુકાના ગામડાની લીધી મુલાકાત ધારાસભ્ય કલ્પેશ પરમારનું નિવેદન બપોરે કલેકટર અને વહીવટી તંત્ર સાથે બેઠક થઈ હતી જેમાં જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યશ્રી ઉપસ્થિતિ હતા