Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: મુલ્કાપાડા ગામની સીમમાથી શ્રાવણીયો જુગાર રમતા પાંચ ખેલાડીઓ ને ડેડીયાપડા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી.

Dediapada, Narmada | Aug 11, 2025
મુલ્કાપાડા ગામની સીમમા આવેલ શનાભાઇ રડવીયાભાઇ વસાવા રહે.મુલ્કાપાડા તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓના ખેતરના શેઢા ઉપર મહુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા જુગારની રેઇડ દરમ્યાન ચાલુ દાવના રોકડા રૂપીયા ૧૯૫૦/- તથા પકડાયેલ ૦૫ અરવિંદભાઇ વિરજીભાઈ વસાવા ઉ.વ.૨૮ રહે. મુલ્કાપાડા નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા(૨) દિનેશભાઇ સુખલાલભાઈ વસાવા ઉ.વ.૩૧ રહે.મુલ્કાપાડા સમરી ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા (૩) સંજયભાઇ નવાભાઈ વસ
Read More News
T & CPrivacy PolicyContact Us