*ધંધુકામાં ગૌ હત્યાં તેરસના માનમાં સજ્જડ બંધ.* નાની શાક માર્કેટ, મોટી શાક માર્કેટ, ભીંડી બજાર, કોલેજ રોડ, મુખ્ય ચાર રસ્તા સહીત ધંધુકામાં મોટા ભાગે બંધ પરાયું. આજથી ઘણા વર્ષો પહેલા થયેલા ધંધુકામાં ગૌ હત્યાં તેરસના માનમાં સમગ્ર ધંધુકામાં બંધ પાળવામા આવે છેં. ભાદરવી સુદ તેરસના દિવસે સ્વયંભૂ ધંધુકા બંધ રાખવામાં આવે છેં. મેડિકલ તેમજ દવાઓ સિવાયની મોટા ભાગે આ દિવસે સજ્જડ બંધ જોવા મળતું હોય છેં. આમ ધંધુકામાં મોટી શાક માર્કેટ, નાની શાક માર્કેટ, તમામ.