ગઈ કાલે વહેલી સવારે વરસેલા વરસાદને લઇ હિંમતનગર ધનસુરા હાઇવે પર પાણી ભરાયું હતું અને સ્ટેટ હાઇવે પર ભરાયેલા પાણીમાતજી વાહનો પસાર થયા હતા દરમિયાન વાહનમાં લગાડવામાં આવેલ વાહનોની રજીસ્ટ્રેશન નંબર પ્લેટો તૂટીને પાણીમાં ઘરકાવ થઈ હતી જોકે સ્ટેટ હાઇવે પરથી પાણી ઓસર્યા બાદ ત્યાંથી મળેલ તમામ નંબર પ્લેટો વાહનચાલકોને પરત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે હડિયોલ ગામના ઉપ સરપંચ ધ્રુપલ પટેલે આપી પ્રતિક્રિયા.