વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા કાર્યક્રમની કાર્યશાળા શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે યોજાઈ.જેમાં સેવા પખવાડિયા દક્ષિણ ઝોન ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરીયાજી,નર્મદા જિલ્લા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી, જિલ્લા મહામંત્રીશ્રીઓ, જિલ્લાના ઇન્ચાર્જશ્રીઓ, મંડલ પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.