રાણાવાવ તાલુકામાં ભાજપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની હાજરી માં રાણા કંડોરણા જિલ્લા પંચાયતની સીટ પર બેઠક યોજવામાં આવી હતી. આગામી કાર્યક્રમોની પ્લાનિંગ, સંગઠન સંકલન અને પોરબંદર માં થનાર વિકાસ કાર્યો ની ચર્ચાઓ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં વરિષ્ઠ આગેવાનો,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા