Download Now Banner

This browser does not support the video element.

વીરપુર: વીરપુર ખાતે માર્ગની કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાનો સરપંચનો આરોપ યોગ્ય કામગીરી કરવા માંગ

Virpur, Mahisagar | Aug 18, 2025
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે જે માર્ગની કામગીરી ચાલી રહી છે તે માર્ગની કામગીરી વર્ષો બાદ કરવામાં આવી રહી છે બિસ્માર માર્ગ નવો બની રહ્યો છે પરંતુ આ માર્ગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવતી હોય અને ગુણવત્તાવાળી કામગીરી ન કરવામાં આવતી હોય તેવા સરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે અને આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ કરવામાં આવી રહી છે સરપંચે પ્રતિક્રિયા આપી માહિતી આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us