શહેરા: પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સંતરોડમાં વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર રાખતા બજારો સજ્જડ બંધ જોવા મળ્યા